નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Tuesday 19 February 2013

રહેમરાહે નિમણૂંક અંગેની યોજના
#
ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ સ્‍વ. કર્મચારીઓના વારસદારને રહેમરાહે નિમણૂંક આપવા સામાન્‍ય વહીવટ વિભાગના તા. ૧૦-૩-૨૦૦૦ ના ઠરાવ ક્રમમાંક ભરત-૨૧૯૩-ક થી નવી નીતિ અમલમાં આવેલ છે.
આ યોજનાનો હેતુ કોઇપણ જીવનનિર્વાહના સાધન સિવાય નિરાધાર સ્‍થિતિમાં મુકી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુટુંબના એક સભ્‍યને રહેમરાહે નિમણૂંક આપી નાણાંકીય ભીસમાં રાહત આપવા અને આવી પડેલી આ કારમી કટોકટીને પહોંચી વળવામાં કુટુંબને મદદ કરવાનો છે. આ યોજનાથી કોઇનો હક્ક પ્રસ્‍થાપિત થતો નથી.
.આ ઠરાવથી નિયત થયેલ જોગવાઇઓ
.અરજી કરવાની સમય મર્યાદા
.શૈક્ષણિક લાયકાત
.વયમર્યાદા
.રહેમરાહે ની અરજી અસ્‍વીકારના સામાન્‍ય સંજોગો
.રહેમરાહે નિમણૂંક માટેની અરજી સાથે રજુ કરવાની વિગતો
.સરકારશ્રીના સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા આ યોજના અંગે વખતોવખત બહાર પાડેલ મહત્‍વના ઠરાવો / પરિપત્રો

No comments:

Post a Comment