નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

NEWS PAPER

ઇન્ટરનેટ પર ઓનલાઇન e પેપર
 1. દિવ્યભાસ્કર
 2. ગુજરાત સમાચાર
 3. સંદેશ
 4. અકિલા 
 5. ઇકોનોમિક ટાઈમ્સ (Gujarati)
 6. ગુજરાત મિત્ર
 7. આજ કાલ
 8. કચ્છ મિત્ર  
 9. જન્મ ભૂમિ
 10. મુંબઈ સમચાર
 11. વતન ન્યુજ
 12. સમભાવ
 13. જય હિન્દ
 14. સૌરાસ્ટ્ર ભૂમિ 
 15. AVADH NEWS PAPER - AMRELI 
 16. રખેવાળ daily 
 17. નોબત 
 18. લોક મિજાજ 
 19. સાંજ સમાચાર 
 20. ગાંધી નગર ટૂડે 
 21. ગુજરાતમૂ 

9 comments:

 1. ચિરાગભાઈ ખૂબ જ સારો પ્રયત્ન છે. ઘણી અગત્યની માહિતી આપે મૂકેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.... એક નમ્ર નિવેદન છે કે જો ........રાજસ્થાન પત્રિકા..... જે રાજસ્થાનનું અતિ લોકપ્રિય અખબાર છે. જો તેની લિંક સેટ થતી હોય તો જરૂર સેટ કરજો.

  ખૂબ ખૂબ ધન્યવાદ....

  ReplyDelete
  Replies
  1. વિરેન્દ્રસિંહ તમારો ખૂબ આભાર ..
   આ બ્લોગ ની લિન્ક તમારા frinds ગ્રુપ માં share કરો જેથી બધા ને સારી માહિતી મળી રહે ..

   Delete
 2. પરીક્ષાઓ માટે અતિ-ઉપયોગી એવા મન્ડે મ્યુસિંગ્સ ગુજરાતી મેગેઝીનનો સમાવેશ કરવાથી આ લિસ્ટ વધુ ઉપયોગી બનશે.

  ReplyDelete
 3. chiragbhai amre be paripatra jota chhe...madad karva vinnati..
  (1)kh.p.sh.-1012/55572-ch/date.26/6/2012(shikshan vibhag)
  (2)kh.-2/2012/1569-1621.date.9/7/2012(prathmik shikshan niyamak)

  ReplyDelete
 4. times of india kem nati mukyu bhai

  ReplyDelete
 5. ચિરાગભાઈ
  ખુબ સુંદર માહિતી આપના બ્લોગ માંથી મળી રહે છે.
  મારી આપને એક વિનંતી છે કે લાખો શિક્ષકો આમ્બેડકર મા ccc પરિક્ષા પાસ કરીને બેઠા છે.પરંતુ સરકાર દ્વારા તે અમાન્ય છે તેવું કહેવામાં આવે છે.સરકાર ના પરિપત્ર પહેલાં પણ ઘણા મિત્રો એ પાસ કરી છે.તો પછી gtu નો આગ્રહ શા માટે?
  માટે આપ સર્વે બ્લોગ મિત્રો ભેગા થઇ એક સામુહિક જુંબેશ ઉઠાવી અને તેમને તેમાંથી મુક્તિ અપાવીએ એ એક નીતિવિષયક કાર્ય થયું કહેવાશે.

  ReplyDelete
 6. SSC MTS Application Form 2019 will be released in December 2018. Earlier, the application form was scheduled to be released on November 3, 2018 and the last date to apply was December 3. However, the application process has been delayed till further notice.

  ReplyDelete
 7. I was extremely pleased to uncover this site. I need to to thank you for your time just for this fantastic read!! I definitely loved every part of it and i also have you saved to fav to see new information in your website.
  pronews

  ReplyDelete