નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

LATEST NEWS

THIS  PAGE IS FOR NEWS ONLY


m.ed. 2010 ની વિદ્યા સહાયક ની ભરતી માં માર્ક ઉમેરવા માં આવ્યા હતા.. અને ત્યાર બાદ વર્ષ 2011 ના
વર્ષ માં  શા કારણો  સર   માર્ક ઉમેરવા માં નથી આવતા તે અંગે  RTI  માહિતી અધિનિયમ 2005 મુજબ
માહિતી   જિલ્લા શિક્ષણ અધિકારી પાસે માહિતી માંગવા માં આવી છે.
                  તે  અંગે  અરજી ની કોપી  scan  કરી ને online મૂકવા માં આવી છે
જે  જોવા માટે નીચે click  કરો
                                      
                                               CLICK HERE 
                                 CLICK HERE 2

બાળ ગીત 

બાળ વાર્તા 

10 comments:

  1. HTAT aachaya ni bharti ni jaherat kyare aavshe?

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. TET-1 PASS SHIKSHAKO NI BHARTI KIYARE THASHE ???

      Delete
  2. chiragbhai bharti jaherat aavij nathi sty aavi shake chhe?

    ReplyDelete
  3. BADHA RAJKARANIYO PUBLIC NE CHETARE CHE. BHARATI NA KHALI STUNT KARE CHE. HAVE PUBLIC A JATE JAGAVU PADASE. JAY HIND

    ReplyDelete
  4. tet-2 bhasha ni bharati thashe k nahi please reply?

    ReplyDelete
  5. granted laghumati shalao ma tat ane tet farajiyat na hoy te babtno shikshan vibhagno tarikh 9-1-2014 no paripatr aapva vinanti

    ReplyDelete
  6. chiragbhai 9-10 ane 11-12 ni " SUCHIT MERIT YADI " padi che, tema " SUCHIT " no matlab shu thay ?
    shu Aa yadi Hungami che ?
    Detail ma samjao please. thanks

    ReplyDelete
  7. i don't know perfectly but my views that it means ... POTANU MERIT

    ReplyDelete
  8. Hello Chirag,

    I am Shruti from https://thanganat.com. We have recently launch Gujarati Song website called https://thanganat.com

    It has Gujarati Movie Song, LokGeet, Balgeet, Love Song, Ghazal and many more.

    I would like you to request if you visit https://thanganat.com and if you like and add in this site your favorite list, we shall really appreciated.

    ReplyDelete