નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Friday 28 September 2012


  • B.COM. , B.ED. વાળાની રજુવાત  ઉચ્ચ કક્ષા કરવા માં આવી તેમાં તે લોકો ને લેવા ની વાત થય  છે. 



ભાષા માં
                અંગ્રેજી અંદાજિત == 1021 
                હિન્દીઅંદાજિત   ==  363 
                ગુજરાતીઅંદાજિત ==366
                સંસ્કૃત અંદાજિત ==  365 

અને ઉમર મર્યાદા 18 થી નીચે  નઇ અને  28 વર્ષ થી વધુ નઇ.  .. જે તે કટેગરી ને ઉમર ની છૂટ મળી શકશે ... 

Thursday 27 September 2012

વિદ્યાસહાયક ૨૦૧૨ અરજીપત્રક (તા.૨૮-૯-૨૦૧૨ સવારે ૧૦:૦૦ કલાક.)
જાહેરાત
ઠરાવો
ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)

TET EXAMINATION

ઉમેદવારે TET પરીક્ષા જો એક કતા વધુ વખત આપી હોય તો છેલ્લે આપેલ પરીક્ષાના ગુણ દર્શાવવાના રહેશે.
 ચકાસણી દરમ્યાન TET પરીક્ષાના પરિણામની માહિતી ખોટી રાજુ કરેલ હશે તો ઉમેદવારનું ફોર્મ આપોઆપ
રદ થશે. આપે ભરેલી માહિતી ઉપરથી આપનુ મેરિટ જનરેટ થશે. આ માહિતી દરેક વ્યક્તિ માટે ઉપ્લબ્ધ રહેશે.
આપે આપેલ માહિતી સામે કોઈ પણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકશે. માટે આપે દરેક માહિતી સાચી જ ભરવી. 
(http://www.vidyasahayakgujarat.org) source information

Tuesday 25 September 2012

બી.એડ.બી.એ. તથા પીટીસી .. ટેટ પાસ માટે ખુશ ખબર .... 

 વિદ્યાસહાયક પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માં શિક્ષકોની કુલ૮૮૦૦ શિક્ષકોની ભરતી

  1.  ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦શિક્ષકો
  2.  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકો
  3.  સામાજિક વિજ્ઞાન૩૫૦૦ શિક્ષકોની


  ભરતી તા.૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા.૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી 

www.vidyasahayakgujarat.org  
www.ptcgujarat.org 
ઓન લાઇન ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો. 
 આ બ્લોગ પર latest ભરતી ને લગતી માહિતી update થતી રહસે..

Tuesday 18 September 2012


ધો.૧૦ અને ૧૨નાં પરીક્ષા ફોર્મ હવે ઓનલાઇન ભરાશે
માર્ચ-૨૦૧૩ની જાહેર પરીક્ષાઓથી અમલ થશે ઃ સ્કુલો માટે તાલીમનું આયોજન
New આદિજાતિ વિસ્તારમાં જુન – 2012 ના વર્ષમાં સળંગ એકમ ધોરણ – 11 ના પ્રથમ ક્રમિક
 વર્ગ વધારા મંજુર કરેલ છે તેવી ગ્રાંટેડ શાળાઓની યાદી.
New બિન આદિજાતિ વિસ્તારમાં જુન – 2012 ના વર્ષમાં સળંગ એકમ ધોરણ – 11 ના પ્રથમ ક્રમિક
 વર્ગ વધારા મંજુર કરેલ છે તેવી ગ્રાંટેડ શાળાઓની યાદી.
New બિન આદિજાતિ વિસ્તારમાં જુન – 2012 ના વર્ષમાં સળંગ એકમ ધોરણ – 11 ના પ્રથમ ક્રમિક
 વર્ગ વધારા મંજુર કરેલ છે તેવી સરકારી શાળાઓની યાદી.
New જુન – 2012 થી શરૂ કરવાના ધોરણ 9 તથા 10 ના મંજુર થયેલ ક્રમિક વર્ગવધારાની યાદી:
New જુન – 2012 થી શરૂ કરવાના ધોરણ 11 તથા 12 ના મંજુર થયેલ ક્રમિક વર્ગવધારાની યાદી


Saturday 15 September 2012





સ્ટોરી, એક સામાન્ય શિક્ષકમાંથી અસાધારણ ઇ-ટીચર બનવાની


સ્ટોરી, એક સામાન્ય શિક્ષકમાંથી અસાધારણ ઇ-ટીચર બનવાની
ખેતરોની વચ્ચે ગાય-ભેંસની ગમાણ નજીક બનેલી ધોરણ ચાર સુધીની સરકારી શાળા. બે શિક્ષક, ૧૦૦ વિદ્યાર્થી, પણ અભ્યાસ કમ્પ્યૂટર અને પ્રોજેક્ટર મારફતે થાય છે. આ અસાધારણ કામ કરી બતાવ્યું છે અહીંના શિક્ષક અનિલ સોનુને એ. તેમણે પોતાની મહેનત અને પૈસાથી ટીનની છત નીચે બનેલા રૂમોને ડિજિટલ વર્ગખંડમાં ફેરવી દીધા છે.

૩૨ વર્ષના અનિલને માઇક્રોસોફ્ટે ચાલુ વર્ષે ઇનોવેટિવ ટીચરના એવોર્ડથી સન્માનિત કર્યા છે. ચેકોસ્લોવાકિયાના પ્રાગ શહેરમાં ૨૧મી ડિસેમ્બરે તેમનું સન્માન કરાશે. જ્યારે આકાશ ટેબલેટ ડેવલપ કરનારી આઇઆઇટી મુંબઇએ તેમને મરાઠીમાં કન્ટેન્ટ બનાવવાનું કહેવામાં આવ્યું છે. અનિલે ભણાવવા માટે પોતાની વેબસાઇટ બનાવી છે અને જાતે કન્ટેન્ટ જોડે છે.

રસપ્રદ બાબત એ છે કે અનિલ ગ્રેજ્યૂએટ પણ નથી, કે નથી તેણે કમ્પ્યૂટર અંગે કોઇ કોર્સ કર્યો. તેમણે એજ્યૂકેશનમાં ડિપ્લોમા(ડીએડ) કર્યા પછી વર્ષ ૨૦૦૦માં મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં નિમખેડા કસ્બાની આ શાળામાં ૭,૦૦૦ના માસિક પગાર સાથે નોકરી શરૂ કરી હતી. પણ, પાંચમા ધોરણમાં ભણતી વખતે તેમને કમ્પ્યૂટર પ્રત્યે જિજ્ઞાસા જાગી હતી. નોકરી મળતાં જ તેમણે ૪૦ હજારની કિંમતનું એક ડેસ્કટોપ કમ્પ્યૂટર ખરીદ્યું હતું. તેના માટે તેમને દેવું કરવું પડ્યું હતું, પણ ત્યારે તેમના મગજમાં કમ્પ્યૂટર મારફતે વિદ્યાર્થીઓને ભણાવવાની લગની લાગી હતી.

જોકે, આ કમ્પ્યૂટરને તેઓ ક્લાસમાં લઇ જઇ શકતા નહોતા. આથી ચાર વર્ષ પછી તેમણે ૪૨,૦૦૦નું એક લેપટોપ ખરીદ્યું. તેના માટે ફરી લોન લેવી પડી. હવે તેઓ બાળકોને વિવિધ પ્રકારનાં ચિત્રો અને લઘુ ફિલ્મો બતાવીને અભ્યાસ કરાવે છે. તેમાં ભાષા અવરોધરૂપ બનતી હતી. બાળકો મરાઠીભાષી હતાં અને મોટાભાગના કન્ટેન્ટ અંગ્રેજીમાં હોય છે. તેમણે ઇન્ટરનેટથી માઇક્રોસોફ્ટ ફ્લેશ ટ્યૂટોરિયલ જેવી કેટલીક સોફ્ટવેર ડાઉનલોડ કરી મરાઠીમાં તૈયાર કરવાની શરૂઆત કરી.

આ પ્રોજેક્ટને 'ક્લાસમેટ’ નામ અપાયું. સોનુનેએ ૨૦૦૯માં 'બાળજગત’ વેબસાઇટ બનાવી. તેના પર ગણિત, મરાઠી અને અંગ્રેજીના પાઠ અપલોડ કર્યા. આ વેબસાઇટને ૮૯ દેશોમાંથી લગભગ છ લાખ હિ‌ટ્સ મળી. પછી તેમણે બાળજગત ડોટ કોમ ડોમેન ખરીદી લીધી.

દેશ-વિદેશમાંથી પુરસ્કાર મળ્યા

માઇક્રોસોફ્ટની તરફથી ૨૦૧૦માં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં દુનિયાભરના પપ૦ પ્રાથમિક શિક્ષકોની કોન્ફરન્સમાં સોનુનેના ડિજિટલ ક્લારરૂમના વખાણ થયા. કમ્પ્યૂટર પત્રિકા ચિપ દ્વારા આયોજીત ઓનલાઇન પ્રતિયોગિતામાં તેમણે પ્રથમ ઇનામ મેળવ્યું. અહીંથી મળેલા પ્રોજેક્ટરને તેમણે પોતાના લેપટોપની સાથે જોડી સ્કૂલમાં ડિજિટલ ક્લાસરૂમ બનાવ્યો.
સોનુને કહે છે કે સરકારી શાળાઓમાં માત્ર જીવનનિર્વાહ માટે નોકરીએ આવનારા શિક્ષકો અને તેમની શિક્ષણની પદ્ધતિથી વિદ્યાર્થીઓ કંટાળી ગયા છે. આથી જ તેઓ શાળાએથી દૂર ભાગે છે. ડિજિટલ ક્લાસમેટ વિદ્યાર્થીઓને આકર્ષિ‌ત કરે છે. અમારે ત્યાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત અને ભાષા જેવા તમામ વિષયોનો અભ્યાસ કમ્પ્યૂટર દ્વારા જ થાય છે. વિદ્યાર્થીઓને આ જ ડિજિટલ બોર્ડ પર ભણાવવામાં આવે છે. વિજ્ઞાનના સૂત્રો અને ગણિત સમજાવાય છે. ચિત્રોના માધ્યમતી ઇતિહાસની સફર કરાવાય છે. એનિમેશન મારફતે કવિતાઓ ભણાવાય છે.

આઇઆઇટી મુંબઇના પ્રોફેસર સમીર સહસ્ત્રબુદ્ધની સાથે મેઇલ પર સોનુનેની મુલાકાત

સહસ્ત્રબુદ્ધે તેના સાથી ડો. પી.પી. પાઠકની સાથે સોનુનેનો ડિજિટલ ક્લાસરૂમ જોવા માટે નિમખેડા આવ્યા હતા. તેમણે આ ક્લાસમેટની આઇઆઇટીના પ્રોજેક્ટમાં રોલ મોડેલના રૂપમાં નોંધ લીધી. સાથોસાથ, આકાશ ટેબલેટ પર બ્લોગ મારફતે રસપ્રદ સંદર્ભો એકત્રિત કરવાની જવાબદારી પણ તેમને સોંપી. સોનુને કહે છે કે હું દરેક વિદ્યાર્થીના હાથમાં ટેબલેટ આપવા માગું છું. ટેબલેટથી ગેમ્સ દૂર કરીને તેને સ્ટડી મટિરિયલથી અપડેટ કરીશું. શાળાના તમામ ટેબલેટ એક સર્વર સાથે જોડાયેલા હશે. કોઇ બ્લોગને વાંચવામાં પડતી મુશ્કેલીને શિક્ષક આસાનીથી સમજાવી શકશે.

ક્લાસમેટ શું છે?

કમ્પ્યૂટરને પ્રોજેક્ટર અને સ્પીકર સાથે જોડીને ડિજિટલ ક્લાસરૂમ બનાવ્યો છે. તેમાં સીડી ડ્રાઇવ, પેન ડ્રાઇવ પણ કનેક્ટ કરી શકાય છે. આ બોર્ડ ટચસ્ક્રીન છે. તેને ડિજિટલ પેન(લેઝર સેન્સર) અથવા વાયરલેસ કી-બોર્ડથી પણ ઓપરેટ કરી શકાય છે. તેમાં એક સાથે ૧૬ માઉસ કનેક્ટ કરી શકાય છે. વિશેષ બાબત એ છે કે આ ક્લાસમેટને નાનકડી બેગમાં રાખીને ગમે ત્યાં લઇ જઇ શકાય છે.* divyabhaskar news 

Recruitments

Surat Municipal Corporation (SMC) is a local self government ...Details last date :21-09-2012

Monday 10 September 2012




તમારી ઉમર  વીસે જાણો ... કેટલા દિવસ કેટલા કલાક ...જાણવા માટે ક્લિક  કરો અહી
http://easycalculation.com/date-day/age-calculator.php

Saturday 8 September 2012

Thursday 6 September 2012

NEW JOB


  1. લીડીંગ હેન્ડ / હેડ આર્ટ Leading Hand / Head Art REC2012   Details | last:05-10-2012 Apply Now 
  2. આર્ટ એ મીકેનીક Art A Mechanic REC2012   Details |    last:05-10-2012  Apply Now
  3. આર્ટ એ ટર્નર Art A Turner REC2012  Details | last:05-10-2012   Apply Now
  4. આર્ટ બી બ્લેક સ્મીથ Art B Black Smith REC2012  Details |  last:05-10-2012 Apply Now   
  5. આર્ટ બી પેઇન્ટર Art B Painter REC2012  Details |   last:05-10-2012 Apply Now  
  6. આર્ટ બી વલ્કેનાઇઝર Art B Vulcanizer REC2012 Details |  last:05-10-2012  Apply Now
  7. આર્ટ બી બેન્ચ ફીટર Art B Banch Fitter REC2012  Details |  last:05-10-2012   Apply Now
  8. આર્ટ બી વેલ્ડર Art B Welder REC2012  Details |  last:05-10-2012  Apply Now
  9. આર્ટ બી બોડી ફીટર Art B BodyFitter REC2012 Details |last:05-10-2012  Apply Now 
  10. આર્ટ બી ટીન સ્મીથ વેલ્ડર Art B Tin Smith Welder REC2012  Details | last:05-10-2012  Apply Now 
  11. આર્ટ બી ટાયર ફીટર Art B Tyre Fitter REC2012 Details |   last:05-10-2012 Apply Now
  12. આર્ટ બી વલ્કેનાઇઝર ટાયર ફીટર Art B Vulcanizer Tyre Fitter REC2012 Details last:05-10-2012Apply Now
  13. હેલ્પર Helper REC2012  Details |  last:05-10-2012  Apply Now
  14. આર્ટ સી ઇલેક્ટ્રીશયન Art C Electrician REC2012 Details |  last:05-10-2012  Apply Now
  15. આર્ટ સી ટર્નર Art C Turner REC2012 Details |  last:05-10-2012 Apply Now

Saturday 1 September 2012

Latest @ Chirag



·         ISRO Ahmedabad Recruitment 2012   -

·         Official Ad.-click here

FOR NEW UPDATE KEEP VISITING ...


SCIENCE LINK


  1. દુનિયાને જુવો એક ક્લિકમાં  અહી ક્લિક તો કરી જુવો 
  2. વિજ્ઞાનમાં  અનિમેશન જોવા માટે અહી ક્લિક કરો ને એનીમેશન જોવો 
  3. શીખો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન   ક્લિક કરો 
  4. M.Sc B.Sc  maths  નો અભ્યાસક્રમ ના ટોપિક   ભણવા માટે ક્લિક કરો
  5. અહી તમને pdf   doc  અને ppt  ની અસખ્ય ફાઈલ મળશે  ક્લિક કરો
  6. M.Sc અને B.Sc Sci નો અભ્યાસક્રમ ટોપિક ભણવા માટે  અહી ક્લિક કરો
  7. વિજ્ઞાનમેળા તેયારી માટે ક્લીક કરો 
  8. વિજ્ઞાન ના પ્રોજેકટ અને વિજ્ઞાનમેળા  અહી ક્લીક કરો 
  9. ઉચ્ચ અભ્યામાટે  અહી ક્લીક કરો 
  10. ઉચ્ચ અભ્યાસ ના વીડીઓ જોવા માટે  ક્લિક કરો
  11. HOMEMADE PROJECT  
  12. અભ્યાસક્રમ ને લગતા વીડીઓ પ્રોજેક્ટ  અને રમકડાંના ખજાનો એ પણ ગુજરાતીમાં વિડીઓં  અને હિન્દી માં કેટલીક પુસ્તકો પણ    અહી ક્લિક કરો    
ગણીત વિજ્ઞાન મેળા માં મદદ રૂપ થાય તેવી કેટલીક વેબસાઈટ                                                                                                  http://www.sciencebuddies.org/