રહેમરાહે નિમણૂંક અંગેની યોજના |
ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ સ્વ. કર્મચારીઓના વારસદારને રહેમરાહે નિમણૂંક આપવા સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૦-૩-૨૦૦૦ ના ઠરાવ ક્રમમાંક ભરત-૨૧૯૩-ક થી નવી નીતિ અમલમાં આવેલ છે. |
આ યોજનાનો હેતુ કોઇપણ જીવનનિર્વાહના સાધન સિવાય નિરાધાર સ્થિતિમાં મુકી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુટુંબના એક સભ્યને રહેમરાહે નિમણૂંક આપી નાણાંકીય ભીસમાં રાહત આપવા અને આવી પડેલી આ કારમી કટોકટીને પહોંચી વળવામાં કુટુંબને મદદ કરવાનો છે. આ યોજનાથી કોઇનો હક્ક પ્રસ્થાપિત થતો નથી. |
Tuesday, 19 February 2013
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment