નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

OPINION

આ બ્લોગ વિશે આપના તરફથી સલાહ -સૂચન અને પ્રતિભાવો આવકાર્ય છે.

 દરેક પોસ્ટની નીચે કોમેન્ટ લિન્ક  માં  આપના પ્રતિભાવો જણાવો. બ્લોગ કેવો લાગ્યો 

તેના માટે એક મત આપો. 


3 comments:

  1. ભાઈ શ્રી આપનો આ બ્લોગ અમારા માટે ખુબ ઉપયોગી છે.બીજી એક વિનંતી છે કે શાળાના કર્મચારીઓને ૯-૨૦-૩૧ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ માટેનો વર્લ્ડ કે એક્સલ પ્રોગ્રામ મુકો તો ખુબ જ ઉપયોગી થશે...આપની આ સેવા બદલ ખુબ ખુબ અભિનંદન અને આભાર...

    ReplyDelete
  2. Very interesting blog, my congratulations.
    Dilip Joshi

    ReplyDelete
  3. બહું જ સારી વેબસાઈટ છે. ઘણું ઉપયોગી બાબતો જાણવા મળે છે . અને તેમાં તમારા બોલગ સારો રીતે જોવું છુ
    ફ્રોમ મૌલિક વાટલિયા
    જૂનાગઢ

    ReplyDelete