નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Monday, 12 August 2013



















_________________________________________________________________

નમસ્તે મિત્રો , તમે આ બ્લોગ ના ફોલોવર (મેમ્બર) બનવા માગતા હોય તો જમણી બાજુ  JOIN THIS SIDE પર થી કનેક્ટ રહી સકો છે...



________________________



અમરેલી માં ઓજસ ક્લાસીસ દ્રારા ટેટ-2 માટે ફ્રી સેમિનાર નું આયોજન થયું .
અમરેલી :
તારીખ -18-8-2013 ના રોજ અમરેલી ખાતે દિપક ભાઈ ભટ્ટ દ્રારા ટેટ-2 માટે સેમિનારનું આયોજન કરવા માં આવ્યું તેમાં ટેટ ની તૈયારી વિશે વિદ્યાર્થી ઑને  યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં કેવલભાઈ
દ્રારા સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થી ઑ ને શુભેરછા પાઠવી હતી. ..
                                                       આભાર ... 

____________________________________

National level workshop on the Recent trends in Research Methodology

A three day national level workshop on the Recent trends in Research Methodology , Modern Literature and Cinematization will be conducted from  11th ti 13th oct. in Dr. MGR educational And Research Institute, Maduravoyal, chennai- 95

Faculty members of the Department of English, Prospective guides, Research scholars ,PG students and Viscom students are eligible to attend.You may visit the web http://www.literaryseminary.org


IBPS clerk recruitment 2013..


Institute of Banking Personnel Selection, Clerical Cadre 2014, Download Online Application form, Admit Card, Hall Ticket Advertisement Notification, Jobs, Exam Result, challan, Eligibility, Salary, Call Letter 14th Aug
_____________________________________________________________


Rozgaar Samachar (14 August 2013)Rozgaar Samachar (14 August 2013)













Download
______________________________________________________________


FIX SALARY CASE : NEW DATE : 21-8-2013

HAPPY INDEPENDENCE DAY


______________________________________
ભાષા (ત્રીજો તબક્કો)
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)ત્રીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૬/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૩-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)ત્રીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. 
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
અંગ્રેજી૬૭.૬૦
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
   ---
   ---   
   ---
૬૫.૪૯
   ---
૬૫.૩૩
  ---
૬૫.૮૦
ગુજરાતી૬૭.૮૫
હિન્દી૬૭.૧૫
સંસ્ક્રુત૬૭.૫૭
_________________________________________________________________


No comments:

Post a Comment