નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Thursday, 25 July 2013

Gujarat TAT/TET/HTAT and other competitive exams

Here, my friend's blog has solved many competitive exams paper solution ...
you can visit his blog ...click below 

Paper solution of Gujarat sub-registrar (grade 2 - class 3) recruitment test conducted on 9/6/2013 -  9/6/2013 ના રોજ લેવાયેલી ગુજરાત સબ-રજીસ્ટ્રાર (ગ્રેડ-2 વર્ગ-3) પરીક્ષાનું પેપર સોલ્યુશન / જવાબો

Paper solution to TET-II for Upper Primary Teacher conducted on 8/7/2012 - ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક માટેની 8/7/2012 ના રોજ લેવાયેલ ટેટ- 2 નું પેપર સોલ્યુશન

TET-1 for PTC (class 1 to 5) 10-06-2012 paper solution - નિમ્ન પ્રાથમિક શાળાઓ માટે 10/6/2012 ના રોજ  લેવાયેલી ટેટ ની પરીક્ષાનું પેપર સોલ્યુશન

Drawing Paper solution of Gujarat TAT exam for Secondary School teachers taken on 7/5/2012 - સેકન્ડરી સ્કુલ શિક્ષકો માટે 7 મે, 2012 ના રોજ લેવાયેલ ટાટ ની પરીક્ષાનું ચિત્રકલાનું પેપર સોલ્યુશન 

Maths-Science subject solved paper of Gujarat TAT exam for Secondary School teachers taken on 7/5/2012 - સેકન્ડરી સ્કુલ શિક્ષકો માટે 7 મે, 2012 ના રોજ લેવાયેલ ટાટ ની પરીક્ષાનું ગણિત-વિજ્ઞાનનું સોલ્વ કરેલું પેપર   

Social Science subject solved paper of Gujarat TAT exam for Secondary School teachers taken on 7/5/2012 - સેકન્ડરી સ્કુલ શિક્ષકો માટે 7 મે, 2012 ના રોજ લેવાયેલ ટાટ ની પરીક્ષાનું સામાજિક  વિજ્ઞાનનું પેપર સોલ્યુશન  

Paper solution of the 150 marks COMMON paper of TAT exam taken on 07-05-2012 for Secondary School teachers. ૦૭-૦૫-૨૦૧૨ ના રોજ  માધ્યમિક શિક્ષકો માટે લેવાયેલી TAT પરીક્ષાના 150 માર્કસના કોમન પેપરનું સોલ્યુશન

English subject Paper solution of Gujarat TAT exam for Secondary School teachers conducted on 7/5/2012 - સેકન્ડરી સ્કુલ શિક્ષકો માટે 7 મે, 2012 ના રોજ લેવાયેલ ટાટ ની પરીક્ષાનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન  

Gujarat HTAT 2012 paper solution - ગુજરાત HTAT 2012 પેપર સોલ્યુશન  


Gujarat Higher Secondary TAT 18/12/2011 150 marks general/common paper solution - 18 ડીસેમ્બર 2011 ના રોજ લેવાયેલ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટેની ટાટ ના 150 માર્ક્સ ના સામાન્ય પેપરનું સોલ્યુશન  

Gujarat Higher Secondary TAT 18/12/2011 English subject paper solution - 18/12/2011 ના રોજ લેવાયેલ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટેની ટાટ ના અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન

Thanks ..
Haresh & Mayur

2 comments:

  1. Dear Chirag,

    Thanks a lot for sharing the links so that more people can benefit from it. You're doing great.

    Keep it up :-)

    - Haresh

    ReplyDelete
  2. Most welcome Dear,Haresh...it my pleasure ..

    ReplyDelete