નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Monday, 15 July 2013

IMPORTANT FOR VIDYASAYAK BHARTI

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ અંગે કોઈપણ ઉમેદવાર/ વાલી /નાગરિકને 
આ ભરતી પ્રર્કિયા સબંધે કોઈપણ પ્રકારની ગેરરીતી કે અનિયમિતતા અંગે ફરિયાદ
 હોય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ , સેકટર-૧૯ ગાંધીનગર
 ખાતે લેખિતમાં રજૂઆત કરવા વિનંતી કરવામાં આવે છે
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા
___________________________________________________________________

HTAT EXAM DECLARE 


HTAT - 2013 Notification 1


HTAT - 2013 Notification 2  



LAST DATE - 20-7-2013  AFTERNOON 2:00PM TO

 29-7-2013 3:00PM 

EXAM DATE 18-8-2013  12:00 TO 14:00

VIDYASAHAYAK BHARTI SECOND ROUND (SS, MATHS-SCIENCE)

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧૯-૭-૨૦૧૩ થી તા-૨૦-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે. 
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૭-૭-૨૦૧૩ ના ૯-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. 
(3) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૨.૧૯ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૫.૬૮ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 
(4)સામાજિક વિજ્ઞાનમાં શારીરિક અશક્તતા ધરાવતા ૬૧.૩૩મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે. 
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. 
(5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. 


GujaratiTeacher's channel  PRESENT ...A VERY GOOD VIDEO OF MATHS SELF LEARNING ..YOU CAN DOWNLOAD FREE VIDEOS THROUGH THIS LINKCLICK HERE

Paper solution / Answer keys to Gujarat sub-registrar (grade 2 - class 3) recruitment exam taken on 9/6/2013 / 9/6/2013 ના રોજ લેવાયેલી ગુજરાત સબ-રજીસ્ટ્રાર (ગ્રેડ-2 વર્ગ-3) પરીક્ષા નું પેપર સોલ્યુશન / જવાબો




Rozgaar Samachar (10 July 2013)Rozgaar Samachar (10 July 2013)
















































     Downloadpdf     (328 KB)



                                                     





No comments:

Post a Comment