મોબાઇલ ફોનનાં ઇન્ટરનેટ યુઝર્સને ટ્રાઇએ આપ્યા
સારા સમાચાર
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરોને યોગ્ય
ગુણવત્તા સાથેની સેવાઓ આપવા માટેનો આદેશ આપ્યો છે. તે પ્રમાણે જો વાયરલેસ ઉપભોક્તાને
કંપની 7.2 Mbps સ્પીડનો વાયદો કરે છે તો તેને ઓછામાં ઓછી 5.4 Mbpsની સ્પીડ તો આપવી જ
પડશે.

સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી ઓફ સર્વિસ ફોર વાયરલેસ ડેટા સર્વિસ રેગ્યુલેશન, 2012ને મંજુર કરાતા
ટ્રાઇએ દરેક ઓપરેટરને આદેશ આપ્યા છે કે તેઓ પોતાનાં દ્વારા આપવામાં આવતી ઇન્ટરનેટ સ્પીડને માપવા માટે એક ટેસ્ટ બેઝ પણ બનાવે.

No comments:
Post a Comment