ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
ક્રમ
|
કલમ
|
ટૂંક વિગત
|
૧૦૭
|
કૃત્યનું દુષ્પ્રેરણ
| |
૧૧૪
|
ગુનામાં મદદગારી
| |
૧૨૦-B
|
ગુનાહિત કાવતરું
| |
૧૨૪-ક
|
રાજદ્રોહ
| |
૧૪૩
|
ગે.કા. મંડળી
| |
૧૪૭
|
હુલ્લડ કરવા માટે શિક્ષા
| |
૧૬૦
|
બખેડા માટેની શિક્ષા
| |
૧૭૧-છ
|
ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ
| |
૧૭૬
|
માહિતી ના આપવી
| |
૧૮૨
|
ખોટી માહિતી આપવી
| |
૧૮૮
|
રાજ્ય સેવકના હુકમનું પાલન ન કરવુ
| |
૨૦૧
|
પુરાવો ગુમ કરવો
| |
૨૧૭
|
રાજ્ય સેવક કાયદાના આદેશની અવજ્ઞા કરે
| |
૨૧૮
|
રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ બનાવે
| |
૨૨૪
|
કસ્ટડીમાંથી આરોપી નાસી જાય
| |
૨૨૫
|
રાજ્ય સેવકની ફરજમાં ગફલત
| |
૨૭૩
|
ભેળસેળ વાળી વસ્તુ વેચવી
| |
૨૭૭
|
જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું
| |
૨૯૨
|
અશ્લીલ પ્રદર્શન કરવુ
| |
૩૦૨
|
ખૂન માટે શિક્ષા
| |
૩૦૪
|
શિક્ષણીય મનુષ્યવધ
| |
૩૦૪-ક
|
બેદરકારીથી મૃત્યુ
| |
૩૦૪-B
|
દહેજ મૃત્યુ
| |
૩૦૬
|
આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા
| |
૩૦૭
|
ખૂનની કોશિશ
| |
૩૧૭
|
બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવો
| |
૩૧૮
|
બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવુ
| |
૩૨૪
|
સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી
| |
૩૨૫
|
સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
| |
૩૨૬
|
ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
| |
૩૪૧
|
ગેરકાયદે અવરોધ
| |
૩૪૨
|
ગેરકાયદે અટકાયત
| |
૩૫૪
|
સ્ત્રી પર લાજ લેવાના ઇરાદે હુમલો
| |
૩૬૩
|
અપહરણ
| |
૩૬૪
|
ધન લઈને બંદીને અપાતી મુક્તિ માટે અપહરણ
| |
૩૬૫
|
વ્યક્તિનું અપહરણ
| |
૩૬૬
|
લગ્ન કરવાના ઇરાદે સ્ત્રીનું અપહરણ
| |
૩૭૬
|
બળાત્કાર માટે શિક્ષા
| |
૩૭૭
|
સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના માટે શિક્ષા
| |
૩૭૯
|
ચોરી માટે શિક્ષા
| |
૩૮૦
|
ખુલ્લા મકાનમાંથી ચોરી માટે શિક્ષા
| |
૪૫૪ & ૩૮૦
|
દિવસની ઘરફોડ ચોરી માટે શિક્ષા
| |
૪૫૭& ૩૮૦
|
રાત્રીની ઘરફોડ ચોરી માટે શિક્ષા
| |
૩૯૨
|
લુંટ માટે શિક્ષા
| |
૩૯૪
|
વ્યથા કરી લુંટ કરવા માટે શિક્ષા
| |
૩૯૫
|
ધાડ માટે શિક્ષા
| |
૩૯૯
|
ધાડ પાડવાની તૈયારી માટે શિક્ષા
| |
૪૦૬
|
ગુનાહિત વિશ્વાસઘાત
| |
૪૦૮
|
ભારવાહક દ્વારા વિશ્વાસઘાત
| |
૪૧૧
|
ચોરીનો માલ રાખવા માટે શિક્ષા
| |
૪૧૯
|
ખોટા નામે ઠગાઈ કરવા બદલ શિક્ષા
| |
૪૨૦
|
ઠગાઈ માટે શિક્ષા
| |
૪૨૯
|
જાનવરોને નુકશાન કરવા બદલ શિક્ષા
| |
૪૩૬
|
ઘર વગેરેને આગથી નુકશાન બદલ શિક્ષા
| |
૪૬૧
|
બંધપાત્રને તોડવું
| |
૪૬૫
|
ખોટો દસ્તાવેજ બનાવવો
| |
૪૮૯-ક
|
બનાવટી નોટ કબજામાં રાખવી
| |
૪૯૭
|
વ્યભિચાર
| |
૪૯૮-ક
|
સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ
| |
૫૦૦
|
બદનક્ષી
| |
૫૦૬
|
જાનથી મારી નાખવાની ધમકી માટે શિક્ષા
| |
૫૦૯
|
સ્ત્રી જ્યાં હોય તે એકલી જગ્યામાં પ્રવેશ કરવા બદલ શિક્ષા
| |
૫૧૧
|
ગુનાની કોશિશ
|
બોમ્બે પોલીસ એક્ટની અગત્યની કલમો
ક્રમ
|
કલમ
|
ટૂંક વિગત
|
૧૦૨
|
જાહેર જગ્યામાં અડચણ
| |
૧૦૩
|
ફૂટપાથ ઉપર અડચણ
| |
૧૧૦
|
જાહેર જગ્યામાં બીભત્સ વર્તન
| |
૧૧૬
|
જાહેર બિલ્ડિંગમા બીડી પીવાની મનાઈ
| |
૧૧૭
|
સજા વિશે
| |
૧૧૮
|
રખડતાં ઢોર બાબતે
| |
૧૨૦
|
કારણ વગર બિનઅધિકૃત પ્રવેશ
| |
૧૨૨
|
રાત્રી દરમિયાન સંતોષકારક જવાબ ના આપવા બદલ
| |
૧૩૫
|
જાહેરનામાનો ભંગ
| |
૧૪૨
|
તડીપાર થયેલી વ્યક્તિને હદમાં પ્રવેશ
| |
૧૪૫
|
પોલીસ કર્મચારીને કારણ વગર ફરજ પર ગેરહાજર રહેવા બદલ
|
જુગાર ધારાની અગત્યની કલમો
ક્રમ
|
કલમ
|
ટૂંક વિગત
|
૧૨
|
જાહેરમાં જુગાર રમવા બાબતે
| |
૧૨-અ
|
વરલી મટકાના જુગાર રમવા બાબતે
| |
૪ & ૫
|
ઘરમાં જુગાર રમવા બાબતે
|
પ્રોહિબિશન ધારાની અગત્યની કલમો
ક્રમ
|
કલમ
|
ટૂંક વિગત
|
૬૫
|
ભઠ્ઠીનો
| |
૬૬
|
કબજાનો
| |
૮૧
|
ગુનામાં મદદગારી
| |
૮૩
|
ગુનાનું કાવતરું
| |
૮૪
|
મહેફિલ કેસમાં
| |
૮૫-૧-૩
|
પીવા માટે
| |
૮૬
|
જગ્યા વાપરવા માટે આપે તેને શિક્ષા
|
અન્ય ધારાની અગત્યની કલમો
ક્રમ
|
કલમ
|
ટૂંક વિગત
|
બાળલગ્ન ધારા
| ||
૩&૪&૫
|
નાની ઉંમરે છોકરા-છોકરીનાં લગ્ન કરાવે તો છોકરા, છોકરી, માતાપિતા
તેમજ ગોરમારાજને સજાની જોગવાઈ | |
પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો
| ||
૧૧
|
પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા બાબતે
| |
હથિયાર ધારા
| ||
૨૫
|
વગર લાઇસન્સે હથિયારનો ઉપયોગ કરવા બદલ શિક્ષા
| |
૨૭
|
હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરવો
| |
૩૦
|
લાઇસન્સનો ભંગ કરવા બદલ શિક્ષા
| |
એક્સપ્લોઝિવ એક્ટ
| ||
૪ & ૫
|
સ્ફોટક પદાર્થ ગેરકાયદે કબજામાં રાખવા બદલ
| |
ફોરેસ્ટ ધારા
| ||
૪૧&૪૨&૬૨
|
વગર મંજૂરીએ પ્રતિબંધિત એરિયામાંથી જંગલ ખાતાની મિલકત લઈ જવા બદલ
| |
એટ્રોસિટી એક્ટ
| ||
૩-૧-૧૦
|
જાહેરમાં અનુ. જાતિ / જનજાતિનું અપમાન કરવા બદલ
| |
૩-Z-૫
|
જાહેરમાં અનુ. જાતિ / જનજાતિ પ્રત્યે ભારે ગુના આચરવા બદલ
| |
માનસિક અસ્થિરતા કાયદો
| ||
૨૩
|
માનસિક રીતે અસ્થિર વ્યક્તિને માટે
|
જુદા જુદા કાયદાઓની અગત્યની જોગવાઈઓ(૧) મુંબઈ પોલીસ અધિનિયમ
માથા ભારે વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૬ દોષિત ઠરેલી વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૭ લોકો પ્રત્યે પોલીસની ફરજો, કલમ-૬૬ બિનવારસી મિલકત તાબામાં લેવાની સત્તા, કલમ-૮ર રસ્તા ઉપર અડચણ કરવા અંગે કલમ-૯૯થી ૧૦૪ સાર્વજનિક જગ્યામાં ત્રાસદાયક કૃત્ય કરવા, કલમ-૧૦પ જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરવું, કલમ- ૧૧૦ રસ્તામા આવતા-જતા લોકોને ત્રાસ આપવો, કલમ-૧૧૧ સુલેહનો ભંગ કરવાના ઇરાદાથી ગેરવર્તન કરવું, કલમ-૧૧ર રસ્તામાં કે નજીક અપકારક કૃત્ય કરવા, કલમ-૧૧પ જાહેર મકાનમાંની નોટિસનો અનાદર કરવો, કલમ-૧૧૬ કલમનો ભંગ કરવા બદલ રૂ. ૧૧૦ સુધી દંડની શિક્ષા થઈ શકે છે,કલમ-૧૧૭, કલમ ૯૯થી ૧૧૬ આગના ભયની ખોટી ખબર આપવી, કલમ-૧ર૧ અધિકાર વગર હથિયાર બાંધીને ફરવુ, કલમ-૧ર૩ મુજબ કરેલા નિયમોનો ઉલ્લઘન કરવા અંગે, કલમ-૧૩૧, કલમ-૩૩(ર) મુંબઈ નશાબંધી ધારો
પરમિટ વગર કેફી પીણું પીવું, કલમ-૧૩૧, કલમ,૩૩ દેશી-વિદેશી દારૂ કબજામાં રાખવો, કલમ-૬૬(૧)બી, ૬પએઇ(૩) શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯
લાઇસન્સ વગર અગ્નિ શસ્ત્ર ( હથિયાર ) કબજામાં રાખવું, કલમ-રપ(૧-ખ)(ક) લાઇસન્સ વગરની વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદવું કે, લાઇસન્સ વગરની વ્યક્તિને હથિયાર વેચવું, કલમ-ર૯(એ)(બી)નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકો-ટ્રોપીક સબ-સ્ટન્સિઝ એક્ટ ૧૯૮પઅફીણ ,પોષ ડોડા, ભાંગના છોડ, ગાંજાના છોડ વાવેતર અથવા કબજામાં રાખવા અંગે, કલમ-૧પથી ર૭ તથા ર૭(એ)
very useful info.
ReplyDelete