નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Tuesday, 30 October 2012


Gujarati Fonts In Nokia and Other Mobiles


નોકિઆ નો મોબાઈલ વાપરતા હસે એને ફેસબુક માં
ગુજરાતી ફોંટ દેખાવાની બદલે ચોકઠા ચોકઠા દેખાતા હશે.
બીજા બધા મોબાઈલ કંપની વાળા લગભગ સુધરી ગયા
પણ નોકિઆ અને બીજા કેટલાક નો હજી પણ લોચો છે.
આ લિંક પર આ પ્રશ્નનૂં નિરાકરણ છે તે કામ લાગશે.

1 comment:

  1. this post is taken from http://globalgujarati.wordpress.com/2012/10/30/gujarati-fonts-in-nokia-and-other-mobiles/

    ReplyDelete