ઉમેદવારે TET પરીક્ષા જો એક
કતા વધુ વખત આપી હોય તો છેલ્લે આપેલ પરીક્ષાના ગુણ દર્શાવવાના રહેશે.
ચકાસણી દરમ્યાન TET પરીક્ષાના
પરિણામની માહિતી ખોટી રાજુ કરેલ હશે તો ઉમેદવારનું ફોર્મ આપોઆપ
રદ થશે.
આપે ભરેલી માહિતી ઉપરથી આપનુ
મેરિટ જનરેટ થશે. આ માહિતી દરેક વ્યક્તિ માટે ઉપ્લબ્ધ
રહેશે.
આપે આપેલ માહિતી સામે
કોઈ પણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકશે. માટે આપે દરેક માહિતી
સાચી જ ભરવી. (http://www.vidyasahayakgujarat.org) source information
No comments:
Post a Comment