નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

TET/TAT

 TET-2 માટે નમૂના નું Question Paper




B.ed. તથા  TET/ TET/ HTET ની તૈયારી માટે શોર્ટ  પરીક્ષા લક્ષી મટિરિયલ  અહી મુકેલ છે. (ચિરાગ)

  1. અપવાદરૂપ બાળકો 
  2. બુદ્ધિ અને વલણ 
  3. રાષ્ટ્રીય એકતા
  4. વહીવટી આધાર સ્તંભો.pdf
  5. શાંતિ માટે ની કેળવણી.pdf
  6. સંસ્કૃતિ અને સભ્યતા.pdf

માઈક્રોટીચિંગ : કા.પા.કાર્ય કૌશલ્ય પ્રેઝન્ટેશન (ડો.અશોક પટેલ )



  1. એકમ આયોજન  
  2. ગુજરાતી મેથડ 
  3. marya montansary 

મનોવિજ્ઞાન 

  1. શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક 
  2. શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન : પાવલોવ
  3. શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન : સ્કીનર
  4. શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન : કોહલર
  5. શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપન માટેના સાધનો અને પ્રયુક્તિઓ


14 comments:

  1. Thanks for helping benefit more people from our blog!

    Keep up the good work :-)

    ReplyDelete
  2. doing good job chirag bhai...
    carry on and keep informing...

    ReplyDelete
  3. sir tet -2 ni exam olny PTC complite hoy to na api sake ? ptc.and ba karelu hoy toj tet -2 exam api sake samjatu nathi plz halp me sir and plz fast reply b.coz form bharvano time jato rese so..

    ReplyDelete
  4. sir tet exam limited (3 apisakay)

    k pchi 3 krta vadhre api sakay che?


    plz information .....



    ReplyDelete
  5. સારી મહેનત કરી ને સરસ મટીરીયલ મુક્યુ છે, આભાર

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. su chale tne govt. job mali gai k nai ???

    ReplyDelete
  8. CHIRAG PLS TAT EXAM (SUBJECT ACCOUNT) MATE AGAU NU TAT PAPER & SOLUTION MUKONE....PLS...
    ANE TAT NI BIJI VAR EXAM APVI HOY TO BANNE EXAM MATHI KAI EXAM NA MARK BHARTI MA GANASE...

    ReplyDelete
  9. new update karo ??

    ReplyDelete
  10. this is 2014 not 2013 update now new

    ReplyDelete