નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

M.ED.


M.ED. ( MASTER OF EDUCATION)

M.ED. Dissertation

1. ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન વિષય ના "ભારત કૃષિ શંસાધન" એકમ માટે વર્ક કાર્ડ અને વ્યાખ્યાન પદ્ધતિ ની અસરકારકતા નો અભ્યાસ(પ્રવીણ સેતા) ગાઈડ : દિપ્તી મહેતા .(2011-12)

2. રાજુલા તાલુકા ના પ્રાથમિક શાળા ની શિક્ષકો ના કમ્પ્યુટર પ્રત્યે ના અભિપ્રાયો (ચિરાગ  સુતરીયા ) ગાઈડ : ડો.શ્રદ્ધા બારોટ (2011-12)

3. ધોરણ 8 ના ગુજરાતી વિષય ના "વાક્ય રૂપાંતર" એકમ માટે   એકમ માટે વર્ક કાર્ડ ની અસરકારકતા નો અભ્યાસ

4. દેવકુવર બા હાઇસ્કૂલ રાજકોટ - નો એક વ્યક્તિ  અભ્યાસ ( હીરાની મૃગેશ ) ગાઈડ : સચિન વ્યાસ (2011-2012)

5.  ઉચ્ચતર માદયમિક કક્ષાએ વસતિ શિક્ષણ સભાનતા  કાર્યકૃમની સરચના અને તેની અસરકારક્તા ( જલ્પા ડોબરિયા ) 2011-12) 

6. ગંગા સતી ના ભજન માથી નિસપન્ન  થતાં મૂલ્યો ( વર્ષાબેન મહેતા ) 2011-12 





1 comment: